સનસ્ક્રિન ખરીદતા પહેલા અમુક વાતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. તમે જે સનસ્ક્રિન ખરીદો છો એમાં spf ના કેટલા ગુણ રહેલા છે. એ પણ જાણવું જરૂરી છે. અને કેટલા spf ના ગુણ વાળું સનસ્ક્રિન ખરીદવું જોઈએ. તેની પણ જાણકારી હોવી જોઈએ. તો જે સનસ્ક્રિનમાં spf 15 થી લઇ spf 50 ના ગુણ હોઈ તેવા સનસ્ક્રિનContinue reading “ઉનાળા માટે 5 બેસ્ટ સનસ્ક્રિન જે તમારી સ્કીન ને સૂર્યના કિરણોથી રક્ષણ આપશે.”
Category Archives: Uncategorized
તમારી જૂની સારી ને આપો ન્યૂ લૂક એ પણ કોઈ પણ જાતના ખર્ચ વગર.
ગમે તે પ્રસંગ હોઈ કે તહેવાર આપણે હંમેશા કાંઈ નવું શોધતા રહીછી. એક જ કપડાં વારે વારે પહેરવા નો કંટાળો આવી જાયછે. ને એટલે જ કબાટ માં કપડાં ના થપ્પા લાગી જાયછે. ને પછી એને સાચવા પણ મુશ્કેલ થવા લાગે છે. તો આજે આપણે કાંઈ એ જુના કપડાં માંથી નવું કરીએ. આપણી જૂની સારી નેContinue reading “તમારી જૂની સારી ને આપો ન્યૂ લૂક એ પણ કોઈ પણ જાતના ખર્ચ વગર.”